News
Sad Demise Notes
શ્રી તરુણભાઇ ભુપેંદ્રભાઈ મિસ્ત્રી, કરમસદ (વતન: નડીયાદ)

તા:૦૪/૦૮/૨૦૨૪

કરમસદ નિવાસી શ્રી યલ્પેશભાઇ ભુપેંદ્રભાઇ મિસ્ત્રી નાં લઘુબંધુ શ્રી શ્રી તરુણભાઇ ભુપેંદ્રભાઈ મિસ્ત્રી નું દુ:ખદ અવસાન તા:૨૧/૦૮/૨૦૨૪ બુધવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૨૫/૦૮/૨૦૨૪ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળ: શ્રી વિશ્વકર્મા છાત્રાલય,
નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ, તા. જી. આણંદ

Posted on 21/08/2024

શ્રી ભીખાભાઇ મોહનભાઇ સુથાર, વતન : સામરખા
શ્રી ભીખાભાઇ મોહનભાઇ સુથાર, સામરખા

તા:૧૨/૦૮/૨૦૨૪

કેનેડા નિવાસી શ્રી વિહારકુમાર લક્શ્મીશંકર ભાઇ મિસ્ત્રી નાં મામા શ્રી શ્રી ભીખાભાઇ મોહનભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૦/૦૮/૨૦૨૪ શનીવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તથા તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

Posted on 12/08/2024

શ્રી કેતનભાઇ હર્ષદભાઇ સુથાર, કિંખલોડ
શ્રી કેતનભાઇ હર્ષદભાઇ સુથાર, કિંખલોડ

તા:૦૪/૦૮/૨૦૨૪

કિંખલોડ નિવાસી શ્રી દેવેન્દ્રભાઇ હર્ષદભાઇ સુથાર નાં લઘુબંધુ શ્રી શ્રી કેતનભાઇ હર્ષદભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૪/૦૮/૨૦૨૪ રવીવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૦૯/૦૮/૨૦૨૪ શુક્રવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળ: શ્રી વિશ્વકર્મા છાત્રાલય,
નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ, તા. જી. આણંદ

Posted on 04/08/2024

શ્રી રમેશભાઇ રવીશંકર સુથાર, સુરત (વતન : પોરડા)

તા:૧૯/૦૬/૨૦૨૪

સુરત નિવાસી (વતન : પોરડા) શ્રી ધવલકુઆર રમેશભાઇ સુથાર નાં પિતાશ્રી શ્રી રમેશભાઇ રવીશંકર સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૧/૦૬/૨૦૨૪ શુક્રવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૨૫/૦૬/૨૦૨૪ મંગળવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળ: શ્રી વિશ્વકર્મા છાત્રાલય,
નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ, તા. જી. આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.

Posted on 21/06/2024

અ.સૌ. દક્ષાબેન અશોકભાઇ સુથાર, બોરીયાવી
અ.સૌ. દક્ષાબેન અશોકભાઇ સુથાર, બોરીયાવી

તા:૧૯/૦૬/૨૦૨૪

બોરીયાવી નિવાસી શ્રી અશોકભાઇ ચંદુભાઇ સુથાર નાં ધર્મપત્નિ અ.સૌ. દક્ષાબેન અશોકભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૯/૦૬/૨૦૨૪ બુધવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૨૩/૦૬/૨૦૨૪ રવીવાર સવારે ૦૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળ: રામદેવજી મન્દિર,
બોરીયાવી, તા. જી. આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.

Posted on 19/06/2024

શ્રી જયંતિભાઇ જીવાભાઇ સુથાર, નાવલી
શ્રી જયંતિભાઇ જીવાભાઇ  સુથાર, નાવલી

તા:૧૪/૦૬/૨૦૨૪

નાવલી નિવાસી શ્રી ભરતભાઇ જયંતિભાઇ સુથાર નાં પિતાશ્રી શ્રી જયંતિભાઇ જીવાભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૪/૦૬/૨૦૨૪ શુક્રવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૨૦/૦૬/૨૦૨૪ ગુરેવાર સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળ: શ્રી વિશ્વકર્મા છાત્રાલય,
નવા બસ સ્ટેન્ડ પાછળ, આણંદ, જી. આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.

Posted on 14/06/2024

શ્રી ચંદુભાઇ છગનભાઇ સુથાર, આંકલાવ
શ્રી ચંદુભાઇ છગનભાઇ સુથાર, આંકલાવ

તા:૦૯/૦૬/૨૦૨૪

આંકલાવ નિવાસી શ્રી વિજયભાઇ ચંદુભાઇ સુથાર નાં પિતાશ્રી શ્રી ચંદુભાઇ છગનભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૮/૦૬/૨૦૨૪ શનીવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૩/૦૬/૨૦૨૪ ગુરેવાર સવારે ૦૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળ: ગંગાબા પાર્ક,
આંકલાવ, તા. આંકલાવ, જી. આણંદ

Posted on 09/06/2024

ગં.સ્વ. જશોદાબેન જીવણલાલ મિસ્ત્રી, યુ.એસ.એ. (વતન : મોરડ)

તા:૦૮/૦૬/૨૦૨૪

કમિંગ (જ્યોર્જિયા, યુ.એસ.એ.) નિવાસી શ્રી અરૂણકુમાર જીવણલાલ મિસ્ત્રી નાં માતૃશ્રી ગં.સ્વ. જશોદાબેન જીવણલાલ મિસ્ત્રી નું દુ:ખદ અવસાન તા:૦૭/૦૬/૨૦૨૪ શુક્રવાર ના રોજ યુ.એસ.એ. ખાતે થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

Posted on 08/06/2024

શ્રી રમેશભાઈ કેશવલાલ સુથાર, આણંદ, (વતન : કેરીયાવી)

તા:૦૭/૦૬/૨૦૨૪

આણંદ નિવાસી (વતન: કેરીયાવી) શ્રી જયકુમાર નિમેષભાઇ સુથાર ના દાદાશ્રી શ્રી રમેશભાઇ કેશવભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૭/૦૬/૨૦૨૪ શુક્રવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૩/૦૬/૨૦૨૪ ગુરુવાર સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળ: શ્રી વિશ્વકર્મા છાત્રાલય,
નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.

Posted on 07/06/2024

શ્રી ઉત્તમભાઇ પરસોત્તમદાસ સુથાર, વાસણા(બો)
શ્રી ઉત્તમભાઇ પરસોત્તમદાસ સુથાર, વાસણા(બો)

તા:૦૭/૦૬/૨૦૨૪

વાસણા(બોરસદ) નિવાસી શ્રી શરદભાઇ ઉત્તમભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી ઉત્તમભાઇ પરસોત્તમદાસ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૭/૦૬/૨૦૨૪ શુક્રવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૩/૦૬/૨૦૨૪ ગુરુવાર સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળ: પટેલ વાડી,
મુ. પો. : વાસણા (બોરસદ) તા. બોરસદ, જી. આણંદ

Posted on 07/06/2024

અ.સૌ. મીનાબેન બળદેવભાઇ સુથાર, આણંદ (વતન : ગંભીરા)
અ.સૌ. મીનાબેન બળદેવભાઇ સુથાર, આણંદ (વતન : ગંભીરા)

તા:૦૭/૦૬/૨૦૨૪

આણંદ (વતન : ગંભીરા) નિવાસી શ્રી બળદેવભાઇ વલ્લવભાઇ સુથાર નાં ધર્મપત્નિ અ.સૌ. મીનાબેન બળદેવભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૬/૦૬/૨૦૨૪ ગુરુવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૦૯/૦૬/૨૦૨૪ રવીવાર સવારે ૦૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળ: શ્રી વિશ્વકર્મા છાત્રાલય,
નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.

Posted on 07/06/2024

ગં.સ્વ. જશોદાબેન ભાઇલાલભાઇ સુથાર, નડીયાદ
શ્રી ચંદુભાઇ અંબાલાલ સુથાર, બારેજડી

તા:૨૩/૦૫/૨૦૨૪

નડીયાદ નિવાસી શ્રી રાજેશકુમાર રમણભાઇ ગજ્જર ના સાસુમા શ્રી ગં.સ્વ. જશોદાબેન ભાઇલાલભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૨/૦૫/૨૦૨૪ બુધવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૨૬/૦૫/૨૦૨૪ રવીવાર સવારે ૦૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળ: વિશ્વકર્મા વાડી,
માઈ મંદિર રોડ, નડીયાદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.

Posted on 23/05/2024

શ્રી ચંદુભાઇ અંબાલાલ સુથાર, બારેજડી
શ્રી ચંદુભાઇ અંબાલાલ સુથાર, બારેજડી

તા:૧૬/૦૫/૨૦૨૪

બારેજડી નિવાસી શ્રી અમરીશભાઈ ચંદુભાઈ સુથાર ના પિતાશ્રી શ્રી ચંદુભાઇ અંબાલાલ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૬/૦૫/૨૦૨૪ ગુરુવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૯/૦૫/૨૦૨૪ રવીવાર સવારે ૦૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળ: પદ્માવતી સોસાયટી,
નાંદેજ, બારેજડી, તા. દસક્રોઈ, જી. અમદાવાદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.

Posted on 16/05/2024

શ્રી ચીમનલાલ નટવરલાલ સુથાર, હાડગુડ (વતન : વડોદ)

તા:૧૫/૦૫/૨૦૨૪

હાડગુડ નિવાસી (વતન: વડોદ) શ્રી પ્રકાશચંદ્ર ચીમનલાલ ગજ્જર ના પિતાશ્રી શ્રી ચીમનલાલ નટવરલાલ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૫/૦૫/૨૦૨૪ બુધવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૯/૦૫/૨૦૨૪ રવીવાર સવારે ૦૮:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળ: શ્રી વિશ્વકર્મા છાત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાસે,
આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.

Posted on 15/05/2024

ચેતનાબેન જીતુભાઇ મિસ્ત્રી, આણંદ (વતન: આખડોલ)

તા:૧૧/૦૫/૨૦૨૪

આણંદ નિવાસી (વતન: આખડોલ) શ્રી જીતુભાઇ સોમાભાઇ મિસ્ત્રી ના ધર્મપત્નિ અ.સૌ. ચેતનાબેન જીતુભાઇ મિસ્ત્રી નું દુ:ખદ અવસાન તા:૧૧/૦૫/૨૦૨૪ શનીવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૬/૦૫/૨૦૨૪ ગુરુવાર સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળ: શ્રી વિશ્વકર્મા છાત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાસે,
આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.

Posted on 11/05/2024

*
{ Site Design, Development and Maintenance By : Indravadan I. Mistry (indravadanmistry@yahoo.co.uk) }
© Shri Charotar Vaishya Suthar Bandhu Samaj, Vadodara