Sr. Name Achievements
1
ઈશાન મિલનકુમાર સુથાર
CBSE 2013 ની ઉચ્ચતર માધ્યમિક (ધો : ૧૨, વિજ્ઞાન પ્રવાહ) પરિક્ષામાં ગણિત ગ્રૃપમાં ૯૩.૦૦ અને જીવવિજ્ઞાન ગૃપમાં ૯૧.૦૦ % સાથે ઉત્તિર્ણ થયેલ છે, જે જ્ઞાતિ માટે એક ગર્વ લેવા જેવી વાત છે. ઈશાન અને તેમનાં માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન..
Posted On : 14/03/2015
2
સુથાર મિત ભુપેન્દ્રકુમાર
ગુજરાત H.S.C. બોર્ડની માર્ચ 2009 ની પરિક્ષામાં ૯૨ ટકા ગુણ સાથે ઉત્તિર્ણ થયેલ છે. આપણી જ્ઞાતિમાં અત્યાર સુધીમાં આવું ઉત્ક્ર્ષ્ઠ પરિણામ જુજ વિદ્યાર્થીઓએ જ મેળવેલ છે. આ સિધ્ધિ બદલ ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા તરફથી ખાસ અભિનંદન.
Posted On : 20/09/2009
3 સુથાર મહર્ષિ રાકેશભાઇ 9 મા નેશનલ સાયન્સ ઓલિમ્પિયાડમાં બીજા રાઉન્ડમાં વડોદરા ખાતે સ્કૂલ રેંક-1, સીટી રેંક-1, સ્ટેટ રેંક-104 મેળવી પદક પ્રાપ્ત કરેલ છે.
Posted On : 22/06/2008
4 ગજ્જર હેમાંગ મિનેષભાઇ વાડોકાઇ કરાટે સ્પર્ધામાં ગુજરાત સ્તરે ગાંધીનગર ખાતે તૃતિય.
Posted On : 22/06/2008
5 ગજ્જર કવન અલ્પેશભાઇ આણંદ જીલ્લાની વાડો કાઇ કરાટે એકેડેમીની ફાઇટ સ્પર્ધામાં દ્વિતિય અને ગુજરાત સ્તરે ગાંધીનગર ખાતે પ્રથમ.
Posted On : 22/06/2008
6 મિસ્ત્રી કિંજલ યોગેશકુમાર રમણભાઇ પટેલ ફાર્મસી કોલેજ દ્વારા આયોજીત એવલાન્ચે - 07 માં રાશ્ટ્રિય કક્ષાએ પ્રથમ ઇનામ.
Posted On : 22/06/2008
7 મિસ્ત્રી પૃથ્વી દેવેન્દ્રભાઇ મલેશીયા ખાતે યુ સી માસ દ્વારા આયોજીત સ્પર્ધામાં પાંત્રીસ દેશોના બાળકોમાં દશમા સ્તરે બીજું રનર્સ અપ ઇનામ જીતેલ છે.
Posted On : 22/06/2008
8 ગજ્જર વિશ્રુત અલ્પેશભાઇ મલેશીયા ખાતે યુ સી માસ દ્વારા આયોજીત તૃતિય સ્તરની સ્પર્ધામાં આંતર રાષ્ટ્રિય કક્ષાએ પાંચમું રનર્સ અપ ઇનામ જીતેલ છે.
Posted On : 22/06/2008
9 સુથાર મિતેશ દિનેશભાઇ ઉજ્જૈન ખાતે કલાવર્ત નેશનલ આર્ટ કોંટેસ્ટ 2006 માં ભાગ લઇ તેમાં રજત ચન્દ્રક મેળવેલ છે. આ સ્પર્ધામાં 6000 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.
Posted On : 22/06/2008

*
{ Site Design, Development and Maintenance By : Indravadan I. Mistry (indravadanmistry@yahoo.co.uk) }
© Shri Charotar Vaishya Suthar Bandhu Samaj, Vadodara